Divya Bhaskar
મેટ્રોનું ટ્રાયલ રન: અમદાવાદ મેટ્રો પહેલીવાર 6.5 કિમી અંડરગ્રાઉન્ડ ટનલમાંથી ચલાવાઈ, સાબરમતી બ્રિજ પરથી ઇન્કમટેક્સ સુધી લાવવામાં આવી
ઇન્કમટેક્સથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન અને ટ્રેકના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે | For the first time Metro train was run from 6.5 km underground tunnel from Sabarmati bridge to Incometax
See this content immediately after install