Divya Bhaskar
પ્રવાસી શિક્ષકની ઘટ: ધોરણ1થી 8માં 489 પ્રવાસી શિક્ષકની જરૂર સામે 281 જ હાજર, 208ની ઘટ, સરકારી સ્કૂલમાં 451 રેગ્યુલર શિક્ષકની ઘટ
ખાટલે મોટી ખોડ જિલ્લામાં પ્રવાસી શિક્ષકની ઘટ: 1,66,399 વિદ્યાર્થીની પરીક્ષા નજીક આવી રહી છેધ્રાંગધ્રામાં ધો.1થી 8માં 24151 છાત્રની સંખ્યા | divyabhaskar
See this content immediately after install