Divya Bhaskar
અસુવિધા કે લીયે ખેદ હૈ: પાલનપુર રેલવે સ્ટેશન પર 20 મિનિટ પહેલા પહોંચી જજો..નહીં તો તમારી ટ્રેન છૂટી જશે..
રેલવે સ્ટેશનની સામે ટિકિટ ઓફિસ, ત્યાંથી બોગદામાં થઈ 300 મીટર ચાલીને પ્લેટફોર્મ નંબર 1 પર જવાય છે300 મીટર દૂર પ્લેટફોર્મ હોવાથી વડીલ મુસાફરોને ચાલવામાં તકલીફએસ્કેલેટર ટિકિટબારીથી 120 મીટર દૂર છે જોકે ટિકિટ ઘર પાસે તેની સૂચના લખાઈ નથીટિકિટબારી બહાર બનતા સ્ટેશનની અંદર 150 મીટર ચઢાણપાલનપુર રેલવે સ્ટેશન અસુવિધાઓની ભરમાર | divyabhaskar
See this content immediately after install