Divya Bhaskar
સુપર એક્સક્લૂઝિવ: દેશમાં ગુજરાત ઈતિહાસ રચશે; વિધાનસભામાં 182 ધારાસભ્યની જગ્યાએ સ્ટુડન્ટ બેસશે, સીએમ-વિપક્ષના નેતા પણ વિદ્યાર્થી
દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત વિધાનસભા ખાતે આયોજનજુલાઈ મહિનાના સંભવત: પ્રથમ સપ્તાહમાં યોજાશે વિદ્યાર્થીઓનું એક દિવસીય વિધાનસભા સત્રયુવા વર્ગને લોકશાહી પદ્ધતિની નજીક લાવવા માટે પ્રયાસ | Exclusive: Gujarat will make history in the country; Students will sit in the assembly instead of 182 MLAs
See this content immediately after install