Divya Bhaskar
સેન્ચુરી: ગુજરાતમાં પેટ્રોલે ફરી સદી ફટકારી, પાંચ મહિના 23 દિવસ બાદ રૂપિયા 100ને પાર ગયું; સરકારે આપેલી રાહત અડધોઅડધ ધોવાઈ ગઈ
22 એપ્રિલથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂપિયા 5.57નો વધારો થયોગુજરાતમાં દૈનિક 2.50 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે | Petrol hits another century in Gujarat, five months 23 days later Over 100, the relief provided by the government was washed away