Divya Bhaskar
ગણેશચતુર્થીએ આખો દિવસ રવિયોગ રહેશે: સ્થાપના સવારે 11.43 વાગ્યે કરવી શુભ, પૂજા માટે જરૂરી વસ્તુઓ, ગણપતિ સ્થાપના અને પૂજાની સરળ વિધિ
ગણેશપુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથના દિવસે ભગવાન ગણેશજી પ્રકટ થયા હતા9 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશના દિવસે ગણેશવિસર્જન કરવામાં આવશે | Ganesh Chaturthi Kalash Sthapana Time 2022; Ganesh Puja Vidhi, Shubh Muhurat Samagri, Mantra | Ganesh Ji Aarti